મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી દયાબેન મહાદેવભાઈ અંબાણી (ઉ.વ.70) તેઓ મહાદેવભાઈ (મો.નં. 8758941296)ના પત્ની, ભુદરભાઈના ભાભી, શૈલેષભાઈ (મો.નં. 8401496515) અને હરેશભાઈ (મો.નં.9879412815)ના માતા તથા અમિતભાઈના કાકીનું તા. 25-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 26-5-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન મહાબલી હનુમાનજી વાળી શેરી, ચિત્રકૂટ - 2 સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.