મોરબી, હળવદ અને ટંકારામાં જેસીબી સહિતની હેવી મશીનરી વડે ઝડપી અને એકદમ વ્યાજબી ભાવે કામ કરી અપાશે : આરસીસી બીમ કોલમ પણ તોડી પાડની સર્વિસ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મકાન કે ફેકટરીના શેડ પાડવા છે ? તો જય આદ્યશક્તિ ડીમોલીશનનો આજે સંપર્ક કરો. જય આદ્યશક્તિ ડીમોલીશન જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન તથા ફેકટરીના શેડ તેમજ આરસીસી બીમ કોલમ તોડવાનું કામ એકદમ ઝડપી અને વ્યાજબી કિંમતે કરી આપશે. મોરબી, હળવદ અને ટંકારામાં આ સર્વિસ મળશે. તો નંબર સેવ કરી લ્યો. જેથી જરૂર પડ્યે કામ લાગે. જય આદ્યશક્તિ ડીમોલીશનજય ભારત કારખાના સામે,સબ જેલ પાસે,લીલાપર રોડ, મોરબીજીતુભાઇ મો.નં.99134 44635જેમલભાઈ મો.નં.99133 75876