મોરબી : નાનીવાવડી ખાતે આવલી શ્રી સાતનામ ગૌશાળામાં આજે 24 મેના રોજ સાંજે 4:30 કલાકે ગઢશિશા વાળા શ્રીચંદુમાં પધારવાના છે. આ દરમ્યાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ દર્શનાર્થે હાજરી આપશે. તો ગઢશિશા વાળા શ્રીચંદુમાંના દર્શનનો લાભ લેવા સર્વે ભક્તો, ભાઈ-બહેનોએ સહપરિવાર સાથે પધારવા શ્રી સતનામ ગૌશાળા નાનીવાવડી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.