મોરબી : અબ્બાસભાઈ આદમઅલી કોન્ટ્રાક્ટર (ઉ.વ. 78) તે જુમાનાબેનના પતિ, મુસતુફાભાઈ તથા હુસેનભાઈના પિતા, મોહમ્મદભાઈ, સકીનાબેન તથા તસનીમબેનના કાકા, રસીદાબેન તથા અરવાબેનના સસરા તા. 22/05/2025 ના રોજ વફાત થયેલ છે.