નિષ્ણાંતો કારકિર્દી અંગે આપશે એ ટુ ઝેડ માર્ગદર્શન : આ સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉપરાંત માતા-પિતા, ટ્યુશન ક્લાસીસ સંચાલકો, ઉદ્યોગકારો, એનજીઓ પણ ભાગ લઈ શકશે : ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાતમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગુજરાતની સુપ્રસિદ્ધ એવી મહેસાણાની ગણપત યુનિવર્સિટી (GUNI) હવે મોરબીના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રવેશ માર્ગદર્શન સત્ર આયોજિત કરી રહી છે. ધોરણ ૧૦, ૧૨ પાસ કર્યા પછી કે ગ્રેજ્યુએશન પછીના અભ્યાસ પછી શું કરવું તે સ્પષ્ટ નથી? તો આ કાર્યક્રમ તમારા માટે એક અમૂલ્ય તક છે. આ માર્ગદર્શન સેમિનાર તા. ૨૫ મે, રવિવારે સમય: સવારે ૯:૦૦ થી સાંજના ૫:૩૦ સુધી પાટીદાર કરિયર અકેડેમી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે યોજાશે. આ સેમિનારમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ માતા-પિતા, ટ્યુશન ક્લાસીસ, ઉદ્યોગકારો, એનજીઓ પણ ભાગ લઈ શકશે. -------------------------------------------------યુનિવર્સિટીમાં ચાલતા શૈક્ષણિક અભ્યાસક્રમો:● ઇજનેરી અને ટેકનોલોજી ● ફાર્મસી ● મેનેજમેન્ટ અને કોમર્સ● કમ્પ્યુટર એપ્લિકેશન્સ● આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડિઝાઇન ● મેરિટાઇમ સ્ટડીઝ ● ડિપ્લોમા અભ્યાસક્રમો● નર્સિંગ● કૃષિ, સંબંધિત વિજ્ઞાન અને ટેકનોલોજી● મૂળ વિજ્ઞાન (બેઝિક સાયન્સીસ)● ફિઝિયોથેરાપી-------------------------------------------------યુનિવર્સિટીની સિદ્ધિઓ● ૩૫૮૭ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો● ૮૬૪ કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી● ૫૬૦૬ નોકરીઓ ઓફર કરવામાં આવી● ₹૧૯.૬૮ લાખનો સર્વોચ્ચ પગાર પેકેજ ઓફર થયો● ₹૪.૦૫ લાખનો સરેરાશ પગાર પેકેજ● ૧૦૦% ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ-------------------------------------------------માન્યતાઓ અને પ્રમાણપત્રો● NAAC A ગ્રેડ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી● QS I-Gauge માન્યતા ધરાવતી વિશ્વસ્તરિય યૂનિવર્સિટી● GSIRF (ગુજરાત સરકાર) દ્વારા ૫-સ્ટાર રેટિંગ● ગુજરાત સરકાર દ્વારા 'Center of Excellence' તરીકે માન્યતા-------------------------------------------------કેમ્પસની વિશેષતાઓ● 325 એકર ગ્રીન કેમ્પસ● Centers of Excellence – IBM, Maruti Suzuki , TCS, TATA motors, SHALBY, NASSCOM, REXROTH, STRATASYS, ના ટેકનિકલ સંયોજન● હોસ્ટેલ સુવિધાઓ – 6500+વિદ્યાર્થી રહે છે, તમામ આધુનિક સુવિધાઓ● અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સ્માર્ટ ક્લાસરૂમ્સ, લેબ્સ, લાઈબ્રેરી● પર્યાવરણ – ૫૦,૦૦૦થી વધુ વૃક્ષો સાથે હરિયાળો કેમ્પસ------------------------------------------------- રમતગમત અને સહપ્રવૃત્તિઓ● વિક્રમ નેઇલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – ઓલિમ્પિક સ્તરની રમતગમત સુવિધાઓ● સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને ફેસ્ટિવલ્સ● યોગ અને વેલનેસ કાર્યક્રમો● આંતરરાષ્ટ્રીય સહકાર અને જોડાણ-------------------------------------------------વિદ્યાર્થીઓને વૈશ્વિક અનુભવ અને અભ્યાસની તક આપવા માટે, ગણપત યુનિવર્સિટી દ્વારા વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ સાથે જોડાણ છે:● લિંક્ન યુનિવર્સિટી (Lincoln University), USA● ફેરલેઘ ડિકિન્સન યુનિવર્સિટી (Fairleigh Dickinson University), USA● યુનિવર્સિટી ઓફ સાન ડિએગો, USA● યુનિવર્સિટી ઑફ પ્રોફેશનલ સ્ટડીઝ, આક્રા – ઘાના Africa● માઉન્ટેન પ્રોવિન્સ સ્ટેટ પોલીટેકનિક કોલેજ● સાયમ યુનિવર્સિટી● વિક્ટોરિયા યુનિવર્સિટી અને ટોરન્સ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા● યુએઈની સ્કાયલાઇન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ દુબઇ, અબુધાબી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ ફુજૈરા-------------------------------------------------સેમિનાર : તા.25 મે, રવિવારસમય : સવારે 9થી સાંજે 5:30સ્થળ : પાટીદાર કરિયર એકેડમી,કન્યા છાત્રાલય રોડ, મોરબીવધુ વિગત માટે પ્રો. ડો.કેયુર ભટ્ટમો.નં.98255 91630પ્રો. હેમંત પટેલમો.નં.99740 09275સેમિનારમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરોtinyurl.com/guni-meet-2025વેબસાઈટ : www.ganpatuniversity.ac.in