ઘરની અંદર અને બહાર માર્બલ પેસ્ટ પણ લગાવી અપાશે : ઘરની અંદર દીવાલોમાં આકર્ષક ડિઝાઇન પણ એકદમ વ્યાજબી ભાવે કરાવી અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપની છત લીક થાય છે ? ભેજ આવે છે કે લુણો લાગી જાય છે ? તો હવે ચિંતા ન કરતા ઇટાલિયન વોટરપ્રુફિંગથી આપની સમસ્યા દૂર થઈ જશે, તે પણ માર્કેટ કરતા ઓછા ભાવમાં. તો આજે જ સંપર્ક કરો. ઘરમાં ઇટાલિયન વોટરપ્રુફિંગ કરવાની સાથે અંદર અને બહારની બાજુ માર્બલ પેસ્ટ કરી આપવામાં આવે છે. આ કામ બેસ્ટ મટીરીયલ્સ વડે અનુભવી કારીગરો દ્વારા કરવામાં આવે છે. અગાસી ઉપર આ વોટર પ્રુફિંગ કરાવવાથી સિલિંગમાં આવતો ભેજ દૂર થાય છે. પોપડી પડતી દૂર થાય છે અને લુણો આવતો પણ બંધ થઈ જાય છે. દીવાલોમાં રહેલી ભીનાશ અને તિરાડ દૂર થાય છે.વધુમાં ઘરની અંદર દીવાલોમાં ડિઝાઇન પણ બનાવી આપવામાં આવે છે. જે કામ એકદમ વ્યાજબી ભાવે કરાવીને દીવાલોને આકર્ષક બનાવી શકાય છે. તો આજે જ સંપર્ક કરો અને અહીંની સર્વિસનો લાભ લ્યો. મો.નં.8347031182