વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે પગપાળા જઈ રહેલા દિલીપભાઈ બુધેસિંગ ઉર્ફે બુધિયા ડાવર ઉ.19 રહે.સનરે સિરામિક, ઢુંવા મૂળ રહે.મધ્યપ્રદેશ નામનો યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે તારીખ 20ના રોજ મોડીરાત્રે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.