મોરબી : મોરબી નિવાસી ભગવાનજીભાઈ રણછોડભાઈ અઘારા (ઉં.વ. 90) તે રમેશભાઈ, ગોપાલભાઈ, દલસુખભાઈ તથા સુરેશભાઈના પિતાનું તારીખ 22-5-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-5-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન શ્રી હરિ હાઈટ્સ, દેવ પાર્ક, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 99796 72810, 98256 24084.