મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી નજીક આવેલ સિપોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા રાજુભાઇ જગન્નાથભાઈ યાદવ ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.