ટંકારા : ઘુનડા (ખા) નિવાસી ઓધવજીભાઈ કુંવરજીભાઈ જીવાણી (ઉં.વ. 98) તે મહાદેવભાઈ, વલમજીભાઈ, મનસુખભાઈના પિતાનું તારીખ 16-05-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉતરક્રિયા તારીખ 27-5-2025 ને મંગળવારના રોજ તેઓના નિવાસ સ્થાન ઘુનડા (ખા) મુકામે રાખવામાં આવી છે. પ્રભુ પ્રસાદ 27-5-2025 ને મંગળવારે સાંજે 5 કલાકે પટેલ સમાજવાડી, ઘુનડા (ખા) મુકામે રાખવામાં આવ્યો છે.