ડ્રેનેજ વિભાગને મળેલી 1856માંથી 1646 ફરિયાદનો નિકાલ કરાયોમોરબી : મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગમાં મહાનગરપાલિકા જાહેર કરી ત્યાંથી તારીખ 20-5-2025 સુધીમાં કુલ 348 ફરિયાદ આવી હતી જેમાંથી 258 જેટલી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. તથા ડ્રેનેજ વિભાગમાં તારીખ 20-5-2025 સુધીમાં કુલ 1856 ફરિયાદ મળી હતી જેમાંથી 1646 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે.