મોરબી : મોરબીમાં સો ઓરડી બુધવારી બજાર રઘાભાઈ ડેરી વારાની બાજુમાં જય અંબે ગરબી ચોક ખાતે તા 21-5-2025 ને બુધવારે સવારે 8 થી 2 કલાકે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડાના, અરીઠા, શિકાકાઈના સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન, સામગ્રી, દેશી ખાંડ, ગોળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, તેમજ અન્ય માટીના અને લાકડાના વાસણો, કાળા સફેદ તલની સાની, ડ્રાયફ્રુટ, બદામ, પિસ્તા, કાજુ, ખજૂર, નાખેલ કચ્ચરિયું તથા તલનું તેલ, શુધ્ધ મગફળીનું તેલ 1 વર્ષની ગેરેન્ટી સાથે મળશે. વધુ માહિતી માટે હર્ષદભાઈ વામજા પ્રજાપતિ મો.નં. 9825494657, ગોપાલભાઈ વાઘાણી મો. નં. 9978856023 પર સંપર્ક કરવો.