ઓફર માત્રને માત્ર તા.23 મેના રોજ એક દિવસ માટે જ ઉપલબ્ધ : રિયલ નેચરલ ડાયમંડ જવેલરીનું સૌથી યુનિક અને એક્સકલુઝીવ કલેક્શન : સોનાની ખરીદીનો આટલા ફાયદા સાથેનો સુવર્ણ અવસર મોરબીમાં ક્યારેય આવ્યો નથી અને આવશે પણ નહીંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સુરતના ખ્યાતનામ ચારૂ જવેલ્સને 20 વર્ષ પૂર્ણ થતાં મોરબીવાસીઓ માટે એક દિવસની અવિશ્વાસનીય ઓફર મુકવામાં આવી છે. આ ઓફર હેઠળ મોરબીવાસીઓને જવેલરી ખરીદીમાં એટલો ફાયદો થવાનો છે કે જે અત્યાર સુધી ક્યારેય થયો નથી અને થશે પણ નહીં. સુરતમાં છેલ્લા 20 વર્ષથી ચારૂ જવેલ્સ કાર્યરત છે. વિશ્વાસનિયતા અને આકર્ષક જવેલરીને કારણે ગુજરાતભરમાં તેઓના રેગ્યુલર ગ્રાહકો બન્યા છે. જેથી ચારૂ જવેલ્સ સમયાંતરે ગુજરાતના વિવિધ શહેરોમાં એક્ઝિબિશન યોજી ગ્રાહકોને ઘરઆંગણે જ જવેલરીની ખરીદીનો અવસર આપે છે. જે અંતર્ગત આગામી તા.23ના રોજ મોરબીમાં શનાળા રોડ ઉપર સરદારબાગ સામેની શેરીમાં આવેલ હરભોલે હોલ ખાતે તેઓ એક્ઝિબિશન લઈને આવ્યા છે. આ એક્ઝિબિશનમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં જવેલરીની ખરીદી ઉપર 25 ટકા વધારાની ખરીદી એકદમ ફ્રીમાં કરી શકાશે. ઉદાહરણ તરીકે ગ્રાહક રૂ.1 લાખની જવેલરી ખરીદે છે તો તેને બીજી રૂ.25 હજારની જવેલરી એકદમ ફ્રીમાં આપવામાં આવશે. આ એક્ઝિબિશનમાં રિયલ નેચરલ ડાયમંડ જવેલરીનું અદભુત કલેક્શન મુકવામાં આવશે. જેમાં બ્રાઇડલ સેટ્સ, લોન્ગ ઈયરિંગસ, રિંગ્સ બેંગલ્સ, બેંગલ્સ બ્રેસલેટ્સ, પેન્ડલ સેટ્સ, મંગળસૂત્ર, જેન્ટ્સ બ્રેસલેટ્સ, જેન્ટ્સ ચેઇન સહિતની જવેલરી હશે. વધુમાં પાન ઇન્ડિયા દ્વારા ચારૂ જવેલ્સને જે 4 જવેલરી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. તે 4 જવેલરી પીસ પણ અહીં મૂકવામાં આવશે. અહીંની દરેક જવેલરી ખાસ ડિઝાઇન કરેલી અને સિંગલ પીસ હોય છે. તો ઘરઆંગણે જવેલરીની ખરીદી કરવાનો આ સુવર્ણ અવસર ચૂકશો નહિ.તા. 23 મે, શુક્રવારસ્થળ : હરભોલે હોલ, સરદારબાગ સામેની શેરી,શનાળા રોડ, મોરબીમો.નં.98799 40081