ટંકારા : સાર્વદેશિક આર્યવીર દળ તથા ગુજરાત આર્યવીર દળના તત્વધાનમા આર્ય સમાજ સમાજ ટંકારા દ્વારા તારીખ 25 મે થી 1 જૂન સુધી આર્ય વીર અને આર્ય વિરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કોઈપણ લોકો પોતાના દીકરા કે દીકરીને પ્રશિક્ષણ માટે મોકલી શકે છે. જેમાં રાષ્ટ્રભક્તિ, ધાર્મિક અને અનુશાસિત બનાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવશે. તો આ શિબિરમાં જોડાવવા માટે રીતેષભાઈ આર્ય મો.નં. 93130 03454 અથવા અશ્વિનભાઈ આંબલિયા મો.નં. 94282 33758 નો સંપર્ક કરવા જણાવાયું છે.