મોરબી : મોરબી સ્થિત આર્ટ એશિયા ટાઇલ્સના સંચાલક રાજેશભાઈ સંઘાતના પુત્ર કવન રાજેશભાઈએ ધો. 10 CBSC બોર્ડમાં 95.40% મેળવી પરિવારનુ ગૌરવ વધાર્યું છે. કવન ધો. 12માં Aમાં ગૃપ અભ્યાસ કરી ભવિષ્યમાં IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઈચ્છા ધરાવે છે. ત્યાર બાદ ખાતાકીય પરીક્ષા પાસ કરી સરકારી સેવામાં જોડાવવાનું સ્વપ્ન છે. કવને સંઘાત પરિવારની સાથે હડમતીયા ગામનું પણ ગૌરવ વધાર્યું છે.