મોરબી : મૂળ સરધારકા હાલ મોરબી નિવાસી સહદેવસિંહ દોલુભા ઝાલા તેઓ દિગરાજસિંહના પિતાનું તા. 18-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. તા.22-5-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને વૃષભ નગર 3, ચબૂતરા વાળી શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તથા તેમની ઉત્તરક્રિયા તા. 29-5-2025 ને ગુરુવારના રોજ રાખવામાં આવી છે.