મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ભાડજા (ઉ.વ.75) તેઓ ચતુરભાઈ, બળવંતભાઈ અને સુરેશભાઈના માતા અને પાર્થના દાદીનું તા. 19-5-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 22-5-2025ને ગુરુવારના સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર શિવાલય મંદિરની સામે મોરબી ખાતે તેમજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાને કુંતાસી ખાતે રાખવામાં આવ્યું છે.