જાપાનીઝ ટેકનોલોજીની મદદથી માત્ર 15થી 30 જ મિનિટમાં એન્જીનમાંથી કાર્બન ક્લીન થશે, જેનાથી એન્જીન એકદમ નવા જેવું અને વધુ માઇલેજ આપતું થઈ જશે : દરેક ગ્રાહકને દીવાલ ઘડિયાળ ફ્રી ● ટુ-વ્હીલરના રૂ. 400● કારના રૂ.1000● બોલેરો રૂ.1300● ટ્રેકટરના રૂ.1500મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ કાર્બન ક્લિનિંગ સર્વિસ શરૂ કરનાર ઉમિયા ઓટોમાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં મોટું ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું હોય, આપના વાહનનું એન્જીન એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારો.મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા એક્સપોર્ટની સામે ઉમિયા માર્કેટમાં ઉમિયા ઓટો કાર્યરત છે. જ્યાં જાપાનીઝ મશીનની મદદથી કાર્બન ક્લિનિંગ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસમાં એન્જીનમાંથી કાર્બન ખાસ ટેક્નિક વડે ટુ વ્હીલરમાંથી 15 મિનિટ અને કારમાંથી માત્ર 30 મિનિટના ખેંચી લેવામાં આવે છે. જેનાથી વાહનનું માઇલેજ વધે છે. પ્રદુષણ ઘટે છે. એન્જીનની લાઈફ વધે છે. રીપેરીંગ ખર્ચ ઘટાડે છે. એન્જીન પર્ફોમન્સ વધારે છે. કાર્બન બિલ્ડઅપ સમસ્યાઓ ઘટાડે છે. એન્જીન ઓઈલનું આયુષ્ય વધારે છે તે સહિતના અનેક ફાયદા થાય છે.હાલ અહીં ધમાકા ઓફર મુકવામાં આવી છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ માન્ય રહેશે. જેમાં બાઇક/સ્કૂટર 100થી 150 સીસીનો સર્વિસ ચાર્જ માત્ર રૂ.400 , કારના રૂ.1000, ટ્રેકટરના રૂ.1300 અને બોલેરોના રૂ.1500 લેવામાં આવશે. તમામ ગ્રાહકને દીવાલ ઘડિયાળ ફ્રી આપવામાં આવશે. વધુમાં અહીં ટુ-વ્હીલરના એપોલોના ટાયર પણ રાખવામાં આવે છે. આપના વાહનના એન્જીનને એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારવા યાદીમાં જણાવાયું છે.ઉમિયા ઓટો ગેરેજઉમિયા માર્કેટ,ભાભા એક્સપોર્ટની સામે,પંચાસર રોડ, મોરબીમો.નં.8141561061(ફોન કરીને આવવું)નવી ઓફર વિશે માહિતી મેળવવા વોટ્સએપ ગ્રુપ જોઈન કરોchat.whatsapp.com/JQkxXex0aAeEBmR0IIfgd3