મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે આજે બપોરના સમયે એક ટ્રક બંધ પડતા એક તરફના રોડ ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. જેના કારણે વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.