ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ પાણીના કુંડા એકદમ વ્યાજબી ભાવે મળશે, વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં પણ માલ હાજર મળી રહેશેમોરબી : ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે પાણીના કુંડા લેવા હોય કે પછી પાટિયા કે તાવા આ બધી આઇટમો તો હોલસેલભાવે મળી રહેશે. વધુમાં અહીંથી વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં પણ કુંડા હાજરમાં મળી જશે. મોરબીના અમરેલી રોડ ઉપર વિશાલદિપ પોટરી તથા સોખડામાં રાજેશભાઇ પ્રજાપતિ માટીની વિવિધ વસ્તુઓ બનાવે છે. તેઓ છેલ્લી ચાર પેઢીથી માટીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ખાસ પક્ષીઓ માટેના પાણીના કુંડા હોલસેલ ભાવે આપે છે. તેઓને ત્યાં ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ કુંડા બનાવવામાં આવે છે. આ સાથે તેઓ તાવા, પાટિયા, દહીં હાંડી, પરબીયા અને તાવડી પણ બનાવે છે. તો માટીની કોઈ પણ વસ્તુ એક્દમ વ્યાજબી ભાવે ખરીદવા આજે જ પધારો. બ્રાન્ચ -1 સોખડા, તા. મોરબી8-એ નેશનલ હાઇવે, સંપર્ક : શૈલેષભાઇ પ્રજાપતિમો.90991 20294બ્રાન્ચ -1 વિશાલદીપ પોટરીઝઅમરેલી રોડ, મોરબીસંપર્ક : રાજેશભાઈ પ્રજાપતિમો.98259 62785