માળિયા (મિયાણા ) : માળિયા (મિયાણા ) તાલુકાના રોહિશાળા ખાતે તા. 19-5-2025 ને સોમવારના રોજ ગાયત્રી લોક ભવાઈ મંડળ દ્વારા રોહિશાળા દ્વારા પેટ પકડીને હસાવતુ કોમીક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી ગાયત્રી લોકભવાઈ મંડળના અજયભાઈ એસ.વ્યાસ અને હસુભાઈ જી. વ્યાસ કલાના કામણ પાથરશે. ત્યારે આ કોમિક નિહાળવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.