મોરબી : મોરબી નિવાસી વિજ્યાબેન લવજીભાઈ ફુલતરીયા તે રમેશભાઈ તથા રાજેશભાઈના માતાનું તારીખ 15-5-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-5-2025 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, યુનિટ-1, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.