ઓફર માત્ર આઉટરવિયર ઉપર જ લાગુ : મેન્સ & વિમેન્સ બન્ને માટે પ્રોડક્ટની વિશાળ વેરાયટી : Jockey, Enamore, Greaylef, Sonari, Lango અને Little pink સહિતની ખ્યાતનામ બ્રાન્ડની વિશાળ રેન્જ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઈગલ મલ્ટી બ્રાન્ડ આઉટલેટના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મોરબીવાસીઓ માટે ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો ફાયદા સાથે શોપિંગ કરવાનો આ સુવર્ણ અવસર ચૂકશો નહિ. મોરબીમાં રવાપર રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે સાધના કોમ્પ્લેક્ષમાં ઈગલ મલ્ટીબ્રાન્ડ આઉટલેટ કાર્યરત છે. અહીં મેન્સ & વિમેન્સના તમામ પ્રકારના નાઈટ શૂટ, ટ્રેક પેન્ટ, ટી -શર્ટ, શોર્ટ, બોક્સર, બ્રિફ -ટ્રન્ક, બ્રા -પેન્ટી, શોકસની વિશાળ રેન્જ છે. અહીં Jockey, Enamore, Greaylef, Sonari, Lango અને Little pink સહિતની ખ્યાતનામ બ્રાન્ડની પ્રોડક્ટની ઉપલબ્ધ છે. ઈગલ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. જે માટે અહીં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં આઉટરવિયર ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર થોડા દિવસો માટે જ છે. તો આજે જ પધારો. ઇગલ મલ્ટીબ્રાન્ડ આઉટલેટસાધના કોમ્પ્લેક્ષ, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં,ઈંડુસિન્ડ બેન્ક સામે,રવાપર રોડ, મોરબીમો.નં. 95121 95821