મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના રવાપર રોડ ઉપર ઉજ્જ્વલ ફાર્મ પાસેથી મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં ન્યુ એરા સ્કૂલ પાસે રહેતા આરોપી રામારામ જોગારામ સઉ ઉ.25 નામના શખ્સને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડની વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 5874 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.