મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી સવજીભાઈ નાથાભાઈ ભાડજા (ઉં. વ. 65) તે ગીતાબેનના પતિ, નીરવ અને વિરલના પિતા, પૂજાબેન નિરવભાઈ ભાડજાના સસરા, કરસનભાઈ અને પ્રાણજીવનભાઈના ભાઈનું તારીખ 14-5 -2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-5-2025 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર મહાદેવ મંદિરની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.