મોરબી : મૂળ માથક હાલ મોરબી નિવાસી બલભદ્રસિંહ (ટીનાભા) ખોડુભા રાણા તે ખોડુભા રમુભા રાણાના પુત્રનું તારીખ 10-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-5-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ક્ષત્રિય રાજપૂત સમાજની વાડી, ભવાની ચોક, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 19-5-2025 ને સોમવારે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.