રૂ.2100માં બ્લેઝર, રૂ.3500માં કોટ-પેન્ટ- શર્ટ સિલાઈ સાથે : જીન્સ પણ સિલાઈ સાથે મળી જશે : લેડીઝ શૂટ રૂ.2100માં કાપડ અને સિલાઈ સાથે : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા પણ કાપડ સાથે સીવી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ઓફર ચાલી રહી હોય આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં એક જોડી કાપડ માત્ર રૂ.600માં તથા 4 જોડી માત્ર રૂ. 2200માં આપવામાં આવી રહી છે. આ સાથે કોટ-પેન્ટ-શર્ટ કાપડ સિલાઈ સાથે માત્ર રૂ.3500માં મળશે. બ્લેઝર માત્ર રૂ. 2100માં મળશે. લેડીઝ શૂટ કાપડ અને સિલાઈ સાથે માત્ર રૂ.2100માં મળશે. અહીં મેરેજ શૂટ ઉપરાંત કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં ઝભા લેંઘાનું કાપડ સિલાઈ સાથે મળશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ’સ, રેડ એન્ડ ટેઇલર, વિમલ સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.સિદ્ધિ વિનાયક હોલ સામે,સત્યમ પાનવાળી શેરી,સરદારબાગ સામે,શનાળા રોડ, મોરબીહસુભાઈ પરમારમો.નં. 6352327733