શર્ટ, ટી શર્ટ,જીન્સ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રેક પેન્ટ, કુર્તાની વિશાળ વેરાયટી : તમામ પ્રોડક્ટ એકદમ વ્યાજબી ભાવે તેમાં પણ ઉપરથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ : બે દિવસની એક્સચેન્જ પોલિસી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : બધે એકને એક જેવા ક્લોથ જોઈને કંટાળી ગયા છો ? સૌથી યુનિક કલેક્શન જોવું છે ? તો આવી જાવ કિંગ્સમેન ફેશન ક્લબમાં, અહીં એકથી એક ચડિયાતી કલોથની આઇટમો જોવા મળશે. મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે કાંતિજ્યોત સોસાયટીની બાજુમાં આવેલ સત્યમ પ્લાઝામાં કિંગ્સમેન ફેશન ક્લબ કાર્યરત છે. અહીં શર્ટ, ટી શર્ટ,જીન્સ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રેક પેન્ટ, કુર્તાની વિશાળ વેરાયટી મળશે. ઉપરાંત અન્ડરવિયર પણ મળી જશે. અહીં શર્ટમા M થી લઈને 2XL સુધીની સાઈઝ તેમજ પેન્ટમાં 28 થી લઈને 40 સુધીની સાઈઝ મળી રહેશે.અહીં તમામ પ્રોડક્ટ એકદમ વ્યાજબી ભાવે તેમાં પણ ઉપરથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં અહીં બે દિવસની એક્સચેન્જ પોલીસી પણ મળશે. જેથી કોઈ કલોથ જો ઘરે લઈ ગયા બાદ તમને પસંદ ન પડે તો તે બદલી આપવામાં આવશે. તો આજે જ શોપિંગ કરવા પધારો.કિંગ્સમેન ફેશન ક્લબસત્યમ પ્લાઝા, કાંતિજ્યોત સોસાયટીની બાજુમાં,મહેન્દ્રનગર ચોકડી પાસે,સામાકાંઠે, મોરબીમો.નં.95037 21864 મો.નં.90812 86560