મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Velloza Granito LLPમાં એકસપોર્ટ માર્કેટિંગની 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇ-મેઈલ કરવા જણાવાયુ છે.--------------------------------● એકસપોર્ટ માર્કેટિંગ - 8 (MALE/FEMALE)અનુભવ : 1-3 વર્ષ/ ફ્રેશર્સઅભ્યાસ : ગ્રેજ્યુએટ--------------------------------ઇન્ટરવ્યૂ :તા.17 (રવિવાર) સમય : સવારે 10થી સાંજે 5--------------------------------Velloza Granito LLPખોખરા હનુમાન મંદિરની સામે, બેલા રોડ, મોરબીઇ-મેઇલ : vellozagranito@gmail.com