મોરબી : બરવાળા નિવાસી ભાવનાબેન જેમલભાઈ ખાંભલા તે જેમલભાઈ દેવાભાઈ ખાંભલાના પત્ની, ધારાભાઈ, રાહુલભાઈ તથા મિલનભાઈના માતા, જેસીંગભાઈ દેવાભાઈ ખાંભલાના ભાભીનું તારીખ 12-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-5-2025 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાંદલ માતાજીની વાડી, મુ. બરવાળા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર તારીખ 15-5-2025 ને ગુરુવારના રોજ એક દિવસ જ રાખેલ છે.