મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અન્વયે તા.15-5-2025ના રોજ સવારે 10 કલાકે નેહરુગેઈટથી ગ્રીનચોક સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને જોડાવવા જણાવવામાં આવ્યું છે.