મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ગત ફેબ્રુઆરી માસમાં સોની વેપારી સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા ઉ.35 નામના સોની વેપારીના બાઈકમાંથી ચેઇન ઉતરી જતા મચ્છુ -3 ડેમ નજીક બાઈક મૂકી ઘેર ચાલ્યા ગયા બાદ બીજા દિવસે બાઈક લેવા જતા બાઈક નહિ મળી આવતા ફેબ્રુઆરી માસમાં થયેલ રૂ.30 હજારના બાઈક ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.