નંબર વન એવી આકાશ ઇન્સ્ટીટ્યૂટ સાથે ટાઈ અપ : અહીં અભ્યાસ કરી શ્રેષ્ઠ પરિણામ લાવીને ઇન્ડિયાની ટોપ-5 કોલેજમાં એડમિશન લેવાનું સ્વપ્ન થશે સાકાર : 10 દિવસના ડેમો લેક્ચર શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રેષ્ઠ શિક્ષણ સાથે શ્રેષ્ઠ પરિણામ આપતી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.11 અને 12ના પ્રવેશ શરૂ થઈ ગયા છે. વધુમાં અહીં 10 દિવસના ડેમો લેક્ચર પણ આજથી શરૂ થયા છે. તો આજે જ સંપર્ક કરો. મોરબીમાં કાર્યરત ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનું તાજેતરમાં ધો.12માં ઝળહળતું પરિણામ આવ્યું હતું. અહીં અભ્યાસ કરતા 28 ટકા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરી જ્વલંત સફળતા મેળવી છે. આ સાથે ધો.10નું પણ અહીં ખૂબ સારૂ પરિણામ આવ્યું છે. ધો.12 સાયન્સમાં અહીંના 3 વિદ્યાર્થીઓ તો JEE મારફત જ સારી કોલેજમાં એડમિશન મેળવવા એલિજીબલ બની ગયા હતા. મોરબીના વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતની જ નહીં પણ દેશની ટોપ 5 કોલેજમાં એડમિશન મેળવી શકે તેવી અહીં ધો.11 અને 12 સાયન્સમાં તૈયારી કરાવવામા આવે છે. ધો.11 અને 12 સાયન્સમાં નેશનલ કક્ષાનું શિક્ષણ મળે એટલા માટે દેશની નંબર વન આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. જેમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટની જ ફેકલ્ટી અહીં શિક્ષણ આપવા માટે આવે છે. તો રાહ શેની જુઓ છો, આપના બાળકની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા આજે જ સ્કૂલની રૂબરૂ મુલાકાત લ્યો. ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલલજાઈ ચોકડી પાસે,મોરબી - રાજકોટ હાઇવે, મોરબીમો.નં. 98510 98410 મો.નં.98521 98511