મોરબી : સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથિ નિમિત્તે તારીખ 14-5-2025 ને બુધવારના રોજ સાંજે 5 કલાકે ગ્રીન ચોક ખાતે ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે. ત્યારે આ જીવદયાના યજ્ઞમાં જોડાવા ધ્વનિતભાઈ આર. દવે (મો.નં. 9925688188) તથા સમસ્ત દવે પરિવાર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.