ટારોટ માત્ર પત્તાંની રમત નથી – એ તો જીવનના ચાર તત્વોનું પ્રતિબિંબ છે. તમારી અંદર શું સળગે છે? ક્યાં તત્વની ઊર્જા આજુબાજુ વહે રહી છે? શું તમે આગ જેવા ઉગ્ર છો કે પાણી જેવી શાંતિ ધરાવો છો? ચાલો, આજે ટારોટના આ ચાર તત્વો અને તેના રહસ્યોને સમજીએ...____________________1. Wands – આગનું તત્વ (Fire)આ સૂટ ઉત્સાહ, ઈચ્છાશક્તિ અને ક્રિયા દર્શાવે છે. જો તમારું જીવન વાંડ્સની ઊર્જા સાથે ગૂંથાયેલું છે, તો તમે સ્વપ્નદ્રષ્ટા છો, નવી શરૂઆતોનો પ્રેમ કરો છો અને તમારી અંદર આગ જેવી લહેર હોય છે.કાર્ડ ઉદાહરણ: Ace of Wands – નવું ઊર્જાવાન અભિયાન____________________2. Cups – પાણીનું તત્વ (Water)Cup cards લાગણીઓ, પ્રેમ અને સંબંધોની વાત કરે છે. તમે સંવેદનશીલ છો, હૃદયથી નિર્ણય લો છો અને ઇમોશનલ ઈન્ટેલિજન્સ વધુ હોય છે.કાર્ડ ઉદાહરણ: Two of Cups – સંબંધોમાં સમર્પણ____________________3. Swords – પવનનું તત્વ (Air)Sword cards વિચાર, તર્ક અને સંઘર્ષ દર્શાવે છે.કાર્ડ ઉદાહરણ: Ace of Swords – સ્પષ્ટતા અને નવી વિચારધારા____________________4. Pentacles – પૃથ્વીનું તત્વ (Earth)Pentacles એ કાર્ય, ધન, સ્થિરતા અને વાસ્તવિક સફળતાની વાત કરે છે.કાર્ડ ઉદાહરણ: Ten of Pentacles – વૈભવી અને સ્થિર જીવન____________________ટારોટ વાંચન: ફક્ત પત્તાં નહીં, પણ અંતરના અવાજની વાત છેટારોટ કાર્ડ્સ દરેક જણ જોઈ શકે, પણ સાચું વાંચન ત્યારે જ થાય જ્યારે રીડર પોતાની આંતરિક શક્તિને, intuition ને ઉપયોગમાં લે છે. પત્તાંઓમાં રહેલા સંકેતો વાંચવા કરતાં વધારે મહત્વનું છે તેને અનુભવું.રીડરનું intuition એટલે ટારોટનું હૃદય.એ જ વ્યક્તિને સાચી દિશા, ઊંડી સમજણ અને જીવન સાથે જોડાયેલ સંદેશો આપે છે. દરેક તત્વની ઊર્જા, દરેક પત્તાંનો ભાવ – intuition થી જીવંત બને છે.____________________અંતે એક પ્રશ્ન તમારા માટે:તમે આજે ક્યાં તત્વની ઊર્જા અનુભવો છો? તમારી અંદર શું લહેરાઈ રહ્યું છે – આગ, પાણી, પવન કે પૃથ્વી?____________________કમૅન્ટમાં તમારું તત્વ લખો – અને એ તત્વ તમારી આસપાસ શું સંકેત આપી રહ્યું છે!____________________લેખક : ખ્યાતિબેન મો.નં. 91367 31555____________________