મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ગુજરાતના જાણીતા ન્યૂરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ તા. 11-5-3025 ને રવિવારના રોજ સવારે 10 થી 1 કલાક દરમ્યાન સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી ખાતે સેવા આપશે. જેમાં બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે, સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. 97278 41107 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.