મોરબી : મોરબી નિવાસી ધ્રુમિલ હાર્દિકભાઈ ભાલોડીયા તે હાર્દિકભાઈ ભાલોડીયા(મો. નં. 98252 15551)ના પુત્રનું તારીખ 10-05-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 12- 052025 ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેઓના નિવાસ્થાન રૂષભ નગર-3, સુમેરુ બ્લોક-6, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. બહારગામ રહેતા સગા વ્હાલાઓ ટેલીફોનિક શોક સંદેશ પાઠવશે તો રૂબરૂ મળ્યા તુલ્ય ગણાશે.