મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના 13 નાયબ મામલતદારોની મામલતદારના પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના નાયબ મામલતદાર બળદેવભાઈ પટેલને અમરેલીના લીલીયા તાલુકાના મામલતદાર બનાવવામાં આવ્યા છે.