મોરબી : મૂળ નાનાભેલા હાલ મોરબી નિવાસી ઓધવજીભાઈ મોનજીભાઈ કાવર (ઉં. વ. 80) તે પ્રવિણભાઈ, ભરતભાઈ અને મનોજભાઈના પિતાનું તારીખ 08-05-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-05-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.