માળિયા (મિયાણા) : નાના દહીંસરા/અનુપમનગર નિવાસી નિવૃત્ત શિક્ષક અને ભટાસણા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી મંદિરના પૂજારી મહાદેવભાઈ બેચરભાઈ ભટાસણા તે નવનીતભાઈ અને કૌશિકભાઈના પિતાનું તારીખ 08-05-2025 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-05-2025 ને શનિવારે રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન નાના દહીંસરા અનુપમનગર ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9727798261.