દરેક ક્લસ્ટરમાં વર્ક આસીસ્ટન્ટ, સેનીટરી સબ ઇન્સ્પેક્ટર, રીકવરી ઓફિસર અને સર્વેયર આમ 4 કર્મચારીઓની નિમણુંક : આપનો વિસ્તાર ક્યાં ક્લસ્ટરમાં આવે છે, તે જોવા યાદી ચકાશોમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય અને તમામ કામો ઝડપી બને તેવા હેતુથી 11 ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. હવે ફરિયાદોનો નિકાલ ક્લસ્ટર કક્ષાએ કરવામાં આવશે. કોણ શુ કામગીરી કરશે ? વર્ક આસિસ્ટન્ટ : - સીવીલ કામના કન્ટ્રકશન વર્કના કામો, રોડ રસ્તાના કામો, ભુગર્ભ રીપેરીગને લગતા કામો, પાણીના પ્રશ્નો, ગાર્ડનને લગતા કામો, ટ્રાફિક& ટ્રાન્સપોર્ટ ના કામો, રોશનીના કામો વગેરે કામગીરી કરશે.સર્વેયર :- ગેરકાયદેસર બાંધકામ અટકાવવા નોટીસ આપવી. બાંધકામ મંજુરીમાં સ્થળ તપાસ, બી.યુ.પરમીશન, ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા અંગેનું સર્વે દબાણ દુર કરવા અંગેનું સર્વે કરવું વગેરે કામગીરી કરશે.સબ સેનીટરી ઇન્સપેકટર :- સફાઈ કામનું સુપરવીઝન, ગટર સફાઈ તથા કચરાના ઢગલા ઉપાડવાનું સુપરવિઝન તેમજ સફાઈને લગતું તમામ સુપરવિઝન કામ કરશે.રીકવરી ઓફિસર :- મ.ન.પા.ના તમામ વેરાઓ નું અસરકારક કલેકશન કરવું. તેમજ બાકી દારોને નોટીસ-વોરંટ આપવા તથા મિલકત જપ્તી કરવા સુધીની કાર્યવાહી કરશે.● ક્લસ્ટર -1 ઓફિસ : નાની વાવડી ગ્રામ પંચાયતવિસ્તાર : વોર્ડ નં.1, નાની વાવડીવર્ક આસિસ્ટન્ટ : સમીર સુમરા મો.નં. 9157117063સર્વેયર : નકુમ કિશોરભાઈ લાલજીભાઈ મો.નં. 9586313275સબ સેને. ઇન્સ : મેહુલભાઈ બી. દેસાઈ મો.નં. 8238189517રિકવરી ઓફિસર : ચૌહાણ સીતારાબા મો.નં. 7984475978● ક્લસ્ટર : 2ઓફિસ : (1)સુરાજબાગ બાલ મંદિર (2) અમરેલી ગ્રામપંચાયત ઓફીસ વિસ્તાર : વોર્ડ નં.2 અને 6 તથા મોરબીવર્ક આસિસ્ટન્ટ : જાબીર હુસેન મનસુરી મો.નં. 9099730665સર્વેયર : પરમાર પીતાંબર મો.નં. 8469022704સબ સેને. ઇન્સ : અભિષેક હરેશભાઈ સોલંકી મો.નં. 9898968224રિકવરી ઓફિસર : મહીપતસિંહ જાડેજા મો. નં. 9327629509● ક્લસ્ટર : 3ઓફિસ : મહેન્દ્રનગર ગ્રામ પંચાયત ઓફીસ વિસ્તાર : વોર્ડ નં. 3 તથા મહેન્દ્રનગરવર્ક આસિસ્ટન્ટ : રાજલબેન ગોહિલ મો.નં. 7435852505સર્વેયર : પરમાર પીતાંબર પી. મો.નં. 8469022704સબ સેને. ઇન્સ : ભાવેશ રાણાભાઈ વાળા મો.નં. 8866226464રિકવરી ઓફિસર : દીપ કુંડારિયા મો.નં. 7487870755ક્લસ્ટર : 4 ઓફિસ : (1) ત્રાજપર ગ્રામ પંચાયત ઓફીસ (2) ભડીયાદ ગ્રામ પંચાયત ઓફીસ વિસ્તાર : ત્રાજપર તથા ભડીયાદવર્ક આસિસ્ટન્ટ : પાર્થ રાઠોડ મો. નં. 9313055277સર્વેયર : કોઠારી અર્પિત માનહરલાલ મો.નં. 8460562773સબ સેને. ઇન્સ : તેજસ્વીની મુકેશભાઈ જોશી મો. નં. 9099582664રિકવરી ઓફિસર : ભાવેશ મકવાણા મો. નં.● ક્લસ્ટર : 5ઓફિસ : કેસરબાગ વિસ્તાર : વોર્ડ નં. 4વર્ક આસિસ્ટન્ટ : પાર્થ ખૂંટ મો.નં.9875234511સર્વેયર : કોઠારી અર્પિત માનહરલાલ મો.નં. 8460562773સબ સેને. ઇન્સ : સુરેશ ગોવાભાઈ ટોયટા મો.નં. 70691 51493 રિકવરી ઓફિસર : કૌશલ મીરાણી મો.નં. 8849191228ક્લસ્ટર : 6ઓફિસ : દરબાર ગઢ વોટર પંપિંગસ્ટેટેશન ઓફીસ વિસ્તાર : વોર્ડ નં. 5 તથા 13વર્ક આસિસ્ટન્ટ : સતીશ બગડા મો.નં. 9601098178સર્વેયર : મકવાણા ફૈયાઝ મુબારકભાઈ મો.નં.9265110150સબ સેને. ઇન્સ : યશસ્વી હિતેશભાઈ હંસોરા મો.નં. 9429485953રિકવરી ઓફિસર : આર્યન ખંડેખા મો.નં. 9327986711● ક્લસ્ટર : 7ઓફિસ : વિશ્વક્રમાં બાલમંદિર વાંકાનેર દરવાજા (સેનિટેશન વોર્ડ ઓફીસ) વિસ્તાર : વોર્ડ નં. 7 તથા 8 વર્ક આસિસ્ટન્ટ : વિભૂતિબેન ચાવડા મો. નં. 9727442817સર્વેયર : મકવાણા ફૈયાઝ મુબારકભાઈ મો.નં.9265110150સબ સેને. ઇન્સ : ઋતુરાજસિંહ વાળા મો.નં. 8733060774રિકવરી ઓફિસર : શૈલેષ પરમાર મો.નં. 7285805144ક્લસ્ટર : 8ઓફિસ : મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરી વિસ્તાર : વોર્ડ નં. 9 તથા 10 વર્ક આસિસ્ટન્ટ : પ્રતિમાબેન સોંદરવા મો. નં. સર્વેયર : પડાયા ચેતન એલ. મો.નં. 9265504040સબ સેને. ઇન્સ : ભૂમિબા ગજેન્દ્રસિંહ વાળા મો.નં. 9974566346રિકવરી ઓફિસર : કક્કડ હરીશભાઈ મો.નં. 9974092951● ક્લસ્ટર : 9ઓફિસ : શનાળા ગ્રામ પંચાયત ઓફીસ વિસ્તાર : વોર્ડ નં. 11 શક્ત શનાળા વર્ક આસિસ્ટન્ટ : ખુશ રાજગુરુ મો.નં. 9327295096સર્વેયર : નકુમ કિશોર લાલજીભાઈ મો.નં. 9586313275સબ સેને. ઇન્સ : મયુરભાઈ રણછોડભાઈ ધોરડીયા મો.નં. 6354992588રિકવરી ઓફિસર : શેઠ દીપાલીબેન મો. નં. 9427964481ક્લસ્ટર : 10ઓફિસ : રવાપર ગ્રામ પંચાયત ઓફીસ વિસ્તાર : રવાપર વિસ્તાર વર્ક આસિસ્ટન્ટ : આશિષ રાઠોડ મો. નં. 8866322523સર્વેયર : ગોહેલ મયુરભાઈ શામજીભાઈ મો.નં. 9033504781સબ સેને. ઇન્સ : જયેશ લક્ષ્મણભાઈ પરમાર મો.નં. 7600605243રિકવરી ઓફિસર : દીપ છાત્રોલા મો. નં. 8780574009● ક્લસ્ટર : 11 ઓફિસ : લીલાપર ગ્રામ પંચાયત ઓફીસ વિસ્તાર : વોર્ડ નં. 12 તથા લીલાપરવર્ક આસિસ્ટન્ટ : ભાવેશ દશાડિયા મો.નં. 9327011573સર્વેયર : ગોહેલ મયુરભાઈ શામજીભાઈ મો.નં. 9033504781સબ સેને. ઇન્સ : રોહિત નારણભાઈ ગોજીયા મો.નં. 9512468757રિકવરી ઓફિસર : દિલીપ બોસિયા મો. નં. 9638438629