મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી શૈલેષ ધરમશીભાઈ કણઝારીયા ઉ.28 રહે.દલવાડી સર્કલ, મસાલની વાડી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.