મોરબી : મૂળ નવા દેવળીયા હાલ મોરબી નિવાસી જ્યોત્સનાબેન દલીચંદભાઈ વરમોરા તે વિપુલભાઈ તથા અમીતભાઈના માતાનું તારીખ 7-5-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-5-2025 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે વેલકમ પ્રાઈડ, E-બ્લોક, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.