વગર દવા અને વગર ઓપરેશન થશે ઈલાજ : નિષ્ણાંત તબીબ દ્વારા તમામ રોગોની સચોટ સારવાર થશે : સમય મર્યાદાને કારણે કેમ્પમાં મર્યાદિત દર્દીઓને જ લેવાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓમ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં તા.11ને રવિવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં વગર દવા અને વગર ઓપરેશન ઈલાજ થશે. નિષ્ણાંત તબીબ ડો. મોન્ટુ રાજપરા દ્વારા તમામ રોગોની સચોટ સારવાર થશે. સમય મર્યાદાને કારણે કેમ્પમાં મર્યાદિત દર્દીઓને જ લેવાશે. દરેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જુના રિપોર્ટ સાથે રાખવાના રહેશે. -------------------------------------------------કેમ્પમાં કેવી સમસ્યાનો ઈલાજ થશે ?● દરેક પ્રકારના સાંધાના અને સ્નાયુઓના દુખાવાની સારવાર● સ્પોર્ટ્સ ઇન્જરી, તાણીયા રીપેર બાદની સારવાર● સાંધા બદલ્યા બાદની સારવાર/ કસરતો, ફ્રેક્ચર પછીની સારવાર● ગાદી ખસી જવી, સાયટીકા, નસ દબાવી મણકાના ધસારાની સારવાર● હાથ, પગ, મોઢાના લકવા (પેરાલિસિસ)ની સારવાર ● સેરેબલ પાલસી અને જન્મજાત ખોડખાપણના બાળકોની કસરત●તમાકુના સેવનથી જકડાઈ ગયેલા જડબાની સારવાર-------------------------------------------------તા. 11ને રવિવારે સમય : 9થી 12 સરનામું : બીજો માળ, વૈદહી પ્લાઝા, મહાબલી હનુમાન મંદિર સામે,રવાપર- ઘુનડા રોડ, મોરબીડો. મોન્ટુ રાજપરા (ચાંચાવદરડાવાળા)મો.નં. 97734 52489