પ્રીમિયમ બ્રાઇડલ, રિયલ ડાયમંડ, પોલકી ડાયમંડ, મોન્ઝો ડાયમંડ, રોઝ ગોલ્ડ, પ્રીમિયમ એન્ટિક અને પ્લેટીનીયમ કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે આગામી શનિવારથી ત્રણ દિવસ જ્વેલ વર્લ્ડ જ્વેલર્સ (અમદાવાદ) દ્વારા મહારાણી ડાયમંડ & ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આભૂષણોના શોપિંગનો આ મહાઅવસર ચૂકશો નહિ. મોરબીના રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટ પાસે આવેલ ઉમા હોલમાં આગામી તા.10, 11 અને 12 મેના રોજ મહારાની ડાયમંડ & ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 10નો રહેશે. એક્ઝિબિશનમાં પ્રીમિયમ બ્રાઇડલ, રિયલ ડાયમંડ, પોલકી ડાયમંડ, મોન્ઝો ડાયમંડ, રોઝ ગોલ્ડ, પ્રીમિયમ એન્ટિક અને પ્લેટીનીયમ કલેક્શન સૌના મન મોહી લેશે. આ એક્ઝિબિશનમાં એકદમ વ્યાજબી મેકિંગ ચાર્જ ઉપર એકથી એક ચડિયાતા આભૂષણો હશે. તો ખરીદીના આ મહાઅવસરનો લાભ લેવા જરૂર પધારજો. તા.10, 11, 12 મેસમય : સવારે 10થી રાત્રે 10સ્થળ : ઉમા હોલ, કેપિટલ માર્કેટ પાસે, રવાપર રોડ, મોરબી મો.નં. 7373747572