મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટકથી મહેન્દ્રનગર જવાના રસ્તેથી આરોપી શનિ ઉર્ફે મહેશભાઈ કિશોરભાઈ વરાણીયા ઉ.24 રહે.સિરામિક સીટી પાછળ, ઉમિયાનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 625 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.