હળવદ : હળવદ શહેરમાં ભવાનીનગર ફાટક પાસેથી પોલીસે વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે આરોપી રાહીલ સુભાષભાઈ લોલાડીયા ઉ.25 રહે.બસ સ્ટેન્ડ પાસે, હળવદ વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.