હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ભવાનીનગર ઢોરે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ ઉ.65 રહે.ચોત્રાફળી હળવદ વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 650 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.