માત્ર એક ફોને સ્ટાફ ઘરે આવીને સોફાને જર્મન ટેક્નિકથી કરી જશે ક્લીન : પ્રતિ ફૂટ માત્ર રૂ.130 ચાર્જ લેવામાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી સોફા ક્લિનિંગ થઈ જશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફાનું ક્લિનિંગ કરી આપે છે. અહીં સોફા ક્લિનિંગનો પ્રતિ ફૂટ માત્ર રૂ.130 ચાર્જ લેવામાં આવે છે. સામે સોફાનો લુક એકદમ નવા જેવો થઈ જાય છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં સર્વિસની જરૂર હોય તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ.---------------------------------------------સોફા ક્લિનિંગના ફાયદા ● આપના સોફાને બેક્ટેરિયા, જીવજંતુ તેમજ ખરાબ સ્મેલથી દૂર રાખે છે.● સોફા પરના ડાઘ, કાળાશ દૂર થાય છે.● બાળકોના સ્વાસ્થ્ય માટે સોફા વોશિંગ અત્યંત જરૂરી છે.● આપના સોફાને નવા જેવો લુક આપે છે.● આપના સોફાનું આયુષ્ય વધારે છે.---------------------------------------------ઉમા હોમ સર્વિસપહેલો માળ,દર્શન પ્લાઝા,રવાપર રોડ, મોરબીમો.નં.97129 83907મો.નં.96389 78575