મોરબી : ચાતુર્વેદીય મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ મોરબીની સાત સ્વરૂપ હવેલીના મુખ્યાજી સુરેશભાઈ ભાનુશંકર પંડ્યા (ઉં.વ. 78) તે મુખ્યાજી ભાનુશંકરભાઈ પંડ્યાના પુત્ર, હરિવલ્લભભાઈ, હિતેષભાઈ તથા જયદીપભાઈના પિતા, અશ્વિનભાઈના મોટાભાઈ, કિશનભાઈના ભાઈજી, બંસી, નિકુંજ, કાલિંદી, દર્શિલ, સિદ્ધિ અને તિલકના દાદા, ડો. હરકાંતભાઇ સી. ભટ્ટના જમાઈ, ધન્વંતરિભાઈ, ધનંજયભાઈ અને હિમાંશુંભાઈના બનેવીનું 5-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 8-5-2025 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 વાગ્યે ચાતુર્વેદિય મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, શેરી નંબર 10/11, વ્રજ હોસ્પિટલ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.